Posts

God is in you....!!!

Image
"कुछ ऐसी फितरत ही है  लोगों की अगर ख्वाइशे से पूरी ना हो तो भगवान बदल देते हैं तो इंसान क्या चीज है।"  આજે હું રસ્તા પર થી પસાર થતો હતો ને મારી નઝર પીપળ ના ઝાડ નીચે મુકેલી(ત્યજેલી) ભગવાન ની તસ્વીર અને મૂર્તિ પર પળી, મન માં થયું...   સાલું એવી તો કેવી મજબૂરી થઈ ,કે ભગવાન ને પણ આ રસ્તા પર ના વગડા વેરાન માં મુકિય ગયા,( સમજાય અમુક ઘટના માં કે મૂર્તિ ,કે તસ્વીર ખંડીત થઇ હોય , એમાં સારી તસ્વીર અને મૂર્તિ પણ હતી) ,પ્રશ્ન એ છે કે મૂર્તિ કે તસવીરે માં રહેલા ભગવાને તમારી વાત સાંભળવાનું બંધ કરી દીધું કે  તમારી ઈચ્છા પૂરી કરવાની બંધ કર દીધી... એટલે એમને રસ્તા પર મૂકી દીધા,  જો તમારા ઘર નું સદસ્ય કોઈ કારણસર ચેતના કે સવસ્થાય,અંગ ઉપાંગ ગુમાવી દે ,અથવા તો તમારા પરમાણે કોઈ કારણસર વર્તન ના કરી શકે તો એને પણ એવું કરતાં તમે???? તમારી જોડે કોઇ આવું વર્તન કરે તો? માણસ પણ એ છે ભગવાન એ છે ,કદાચ તારી ભક્તિ માં ઉણપ રહી ગઈ એટલે તને તારા બનાવનાર ના પણ દોષ દેખાવા લાગ્યા. ભક્તિ,પ્રેમ,જીવન ના માર્ગ પર બટકાવનારા બટકતા લોકો બવ મળશે, પણ એમના કહેવા થી ભટકી ગયા મારગ ભુલી ગયા કે માર્ગ બદલી કાઢ્યો ત...

international women's day- આંતરાષ્ટ્રીય સ્ત્રી દિવસ.

Image
આજે આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસે માતૃ ભાષા માં બ્લોગ અતાર્થ રોજનીશીચિત્રણન. સ્ત્રી એ એક દરેક ના જીવન નું એક એવું જીવન પાત્ર (characters) કે જેના વગર દરેક નું જીવન જાણે મૌન એકાંકી નાટક જેવું છે, જીવન ના રંગમંચ પર કથાકાર પણ સ્ત્રી છે, લેખક પણ સ્ત્રી છે, અને જેના વગર જીવન જીવનાર દરેક પાત્ર (માણસ) નો અભિનય અધૂરો છે. પહેલા દીકરી,બહેન,માં , પત્ની, દાદી પરિવાર સ્ત્રી વગર કલ્પવો અશકય છે. સ્ત્રી એ સમાજ એક એવું પાત્ર (container) જે બધી જ ભાવના,વસ્તુ,સબંધ ને પોતાના ની અંદર સમાવી લે છે અને જેના વગર આ સંસાર નું સજીવન રહેવું અશક્ય છે, સ્ત્રી એ એક એવો દોરો જે સમાજ ના દરેક મણકા ને માળા માં પરોવી ને રાખે છે. ઘણા સમય થી સંભાળવા માં આવે છે કે સ્ત્રી "પુરુષસમોવડી".. હું કહેવા માંગીશ કે "સ્ત્રી" આગળ "પુરુષ શું વળી??". સ્ત્રી ને પુરુષસમોવડી એટલે કે પુરુષ સમાન માનવા અને ગણવા માટે જાણે સમાજ માં ના કોઈ વર્ગ એ જાણે સમાજ નું ધ્યાન પોતાના તરફ ખેંચવા અને સ્ત્રીઓ ના મન માં હીન ભાવના ઊભી કરવા માટે ઊભો કરેલો કારસો... કદાચ આપણ સવ ઇતિહાસ ચૂકી ગયા છે,  નજીક ની વાત કરું તો "ચર...

માતૃભાષા

આજે માતૃભાષા દિવસે ખાસ #jaykumarvarmanikalme #jaykumarvarmasnotes સંસ્કૃત એ દેવ ભાષા જેના થી મુક્તિ અને મોક્ષ નો મારગ મળે, અને એક છે માતૃભાષા જે માં જીવન નો મારગ મળે. બોલ્યા વગર પણ સમજાય જાય એવી માતૃભાષા. માતૃભાષા શા માટે???? બાળક જયારે નાનું હોય ને બોલી પણ ન શકતું હોય, ત્યારે પણ એની માં એના હાવભાવ અને વર્તન થી એના મન માં શું ચાલે એ ભાખી લે છે...પછી બાળક માતા ને જોડે રહીને બોલવાનું  શીખે છે.. પ્રેમ થી બોલો તો મધ જેવી, જુસ્સા થી બોલો તો સોર્ય રસ, ધીમે થી બોલો તો કરે મન માં  અંત્રલીન, ગુસ્સા માં બોલો તો જાણે ગ્રીષ્મ ઋતુ નો ધગ ધગતો તપ, કોઈ ના વખાણ કરો તો જાણે મીઠડું મધ. બોલો ને મન શાંત થાય એવી સોમ્ય અને  નિર્મળ મારી ગુજરાતી માતૃભાષા.. લેખન માં ત્રુટિ માટે માફી,ગર્વ થી કહો હું ગુજરાતી.

With humanity inside.....!!!!!

Image
🙌 Good morning greeting of the day...!!!!! Hope you all are doing well ..!!!!  So today I am sharing another story of the dog who is living in the temple which I use to visit daily.  It's been more than 6 months since I started visiting the temple regularly. I found this buddy roaming around the temple.  Her behavior with the devotees who visit the is very friendly and quite jolly, some people play with her, and some people and children got scared of her. But he uses to greet everyone who visits the temple. Sometimes she is in the adytum of the temple and seat beside the devotes.   Now let me meditate.. Oh my human came let's take selfie!!! She also knows if someone taking her picture here is a selfie she shared with me, she is very smart, sometimes she is resting near the samadhi of the "sita ram baapa" near the shiv ling.  It has been 6 months since I never ever feed her a single piece of the biscuit to her, but she knows me very well,  and always comes ...

A saint in dog.... !!!!!!

Image
  Hello, folks I know I disappeared for many days...    Yes, I was quite busy with some work. So today I am sharing the picture of the dog which stays near the house near me ...  he might be older than 14 years, usually, dogs are live naturally 10 to 13 years, but he is living more than that. I saw him for more than 8 years he is continuously staying and guard this bungalow, without any kind of expectation. Yes, might the resident and watchman of the bungalow might feed him, but the question is As we are human being can we are dedicated to someone as this dog is, can we being loyal and trustful to someone for the entire life,  We have to learn a lot from this dog, Years passed and the bungalows resident were might be changed but a dog never off to his duty, that would take so much dedication, love, self-surrender towards to someone, without the expectation that might the saint or devotees to god only can do.  Years passed and the season was changed but he s...

Women's Day -True feminism!!!!!

Image
 Hello, Folks.....  So after a few days, I am back with another incident..  that might get you to the true spirit of life. Today early in the morning when  I was having "ukada" on the balcony, I suddenly saw the lady came with her kid to deliver a product to the shopkeeper who owned the shop under my flat. The picture reminded me of the " Queen Laxmi bai " fought battle carrying her kid on her back riding a horse with one hand, fighting enemies with a sword with one hand, same she is carrying her kid on the job where she is working ( we know it is carona pandemic but she might not able to left her kid at her home that's why might she took him to the job). She might be helping her house her husband and her family, we all know what is the current condition and what kind of crisis we are facing. I salute the true feminism which she is practicing without publicity, it is not like a Bollywood actress came and shoot a bold video on fake feminism " My choices ...

What's your excuse?????

Image
Good evening friends ...   Hope all people are doing well...  So  I was writing a blog by yesterday but somehow I could not post it ...  well   So I have been seeing this live learning moment when I was somewhere for personal work. A picture speaks a lot, what's your excuse for bad conditions and problems that you are facing in life...? made me realize that " We have to stop complaining that for the problem in our lives, and  keep move forward our life as this child caring his grandpa  by cycle ", Responsibilities and conditions teach us the best things in life, lack of resources can make through the worst.  Life keeps going on.  Had to face each and every situation without complaint. One who never faced any worst situation in life will never understand the worth of people, time, things, emotions, and relations. Life is not getting best from the life, things, and people... life is giving your best to everyone in the worst condition....