God is in you....!!!
"कुछ ऐसी फितरत ही है लोगों की अगर ख्वाइशे से पूरी ना हो तो भगवान बदल देते हैं तो इंसान क्या चीज है।"
આજે હું રસ્તા પર થી પસાર થતો હતો ને મારી નઝર પીપળ ના ઝાડ નીચે મુકેલી(ત્યજેલી) ભગવાન ની તસ્વીર અને મૂર્તિ પર પળી, મન માં થયું...
સાલું એવી તો કેવી મજબૂરી થઈ ,કે ભગવાન ને પણ આ રસ્તા પર ના વગડા વેરાન માં મુકિય ગયા,( સમજાય અમુક ઘટના માં કે મૂર્તિ ,કે તસ્વીર ખંડીત થઇ હોય , એમાં સારી તસ્વીર અને મૂર્તિ પણ હતી) ,પ્રશ્ન એ છે કે મૂર્તિ કે તસવીરે માં રહેલા ભગવાને તમારી વાત સાંભળવાનું બંધ કરી દીધું કે તમારી ઈચ્છા પૂરી કરવાની બંધ કર દીધી... એટલે એમને રસ્તા પર મૂકી દીધા, જો તમારા ઘર નું સદસ્ય કોઈ કારણસર ચેતના કે સવસ્થાય,અંગ ઉપાંગ ગુમાવી દે ,અથવા તો તમારા પરમાણે કોઈ કારણસર વર્તન ના કરી શકે તો એને પણ એવું કરતાં તમે???? તમારી જોડે કોઇ આવું વર્તન કરે તો?
માણસ પણ એ છે ભગવાન એ છે ,કદાચ તારી ભક્તિ માં ઉણપ રહી ગઈ એટલે તને તારા બનાવનાર ના પણ દોષ દેખાવા લાગ્યા.
ભક્તિ,પ્રેમ,જીવન ના માર્ગ પર બટકાવનારા બટકતા લોકો બવ મળશે, પણ એમના કહેવા થી ભટકી ગયા મારગ ભુલી ગયા કે માર્ગ બદલી કાઢ્યો તો સમજો કે બટકી ગયા"
"મન મેં ભગવાન કી સૂરત તો, ભાહર કાહે કો ઢૂંઢાત્ મેરી મૂરત"
" ભગવાન કે કોઈ વ્યક્તિ પ્રત્યે સમર્પણ, નિષ્ઠા,પ્રેમ, ભક્તિ,લાગણી વિશ્વાસ,સેવા સદેવ સાચા માર્ગે જ લઈ જશે"
સંત કબીર એ કહ્યુ છે " યા ઘટ ભીતર બાગ બગીચા,યા ઘટ ભીતર સર્જન હારા, ઢુંધે ઢુંધે રે અંધિયારા"
કોઇ મન માં ઈચ્છા અને સાવાર્થ રાખી ને ભક્તિ તો સવ કરે નિસાવર્થ ભાવે જા ભગવાન પ્રસન્ન થાય.
સાથે જ રાધા ક્રિષ્ના ભગવાન ની તસ્વીર છે એ દક્ષિણેસ્વરઃ કાળી મંદિર કોલકાતા નો છે જ્યાં આજે પણ શ્રી ક્રિષ્ના ભગવાન ની ખંડીત મૂર્તિ ની પૂજા થાય છે.
#jaykumarvarmasnotes
#jaykumarvarmanikalme
#god #pray #love #facebook #heartwriting #loveforall
Comments
Post a Comment