Posts

Showing posts from March, 2021

God is in you....!!!

Image
"कुछ ऐसी फितरत ही है  लोगों की अगर ख्वाइशे से पूरी ना हो तो भगवान बदल देते हैं तो इंसान क्या चीज है।"  આજે હું રસ્તા પર થી પસાર થતો હતો ને મારી નઝર પીપળ ના ઝાડ નીચે મુકેલી(ત્યજેલી) ભગવાન ની તસ્વીર અને મૂર્તિ પર પળી, મન માં થયું...   સાલું એવી તો કેવી મજબૂરી થઈ ,કે ભગવાન ને પણ આ રસ્તા પર ના વગડા વેરાન માં મુકિય ગયા,( સમજાય અમુક ઘટના માં કે મૂર્તિ ,કે તસ્વીર ખંડીત થઇ હોય , એમાં સારી તસ્વીર અને મૂર્તિ પણ હતી) ,પ્રશ્ન એ છે કે મૂર્તિ કે તસવીરે માં રહેલા ભગવાને તમારી વાત સાંભળવાનું બંધ કરી દીધું કે  તમારી ઈચ્છા પૂરી કરવાની બંધ કર દીધી... એટલે એમને રસ્તા પર મૂકી દીધા,  જો તમારા ઘર નું સદસ્ય કોઈ કારણસર ચેતના કે સવસ્થાય,અંગ ઉપાંગ ગુમાવી દે ,અથવા તો તમારા પરમાણે કોઈ કારણસર વર્તન ના કરી શકે તો એને પણ એવું કરતાં તમે???? તમારી જોડે કોઇ આવું વર્તન કરે તો? માણસ પણ એ છે ભગવાન એ છે ,કદાચ તારી ભક્તિ માં ઉણપ રહી ગઈ એટલે તને તારા બનાવનાર ના પણ દોષ દેખાવા લાગ્યા. ભક્તિ,પ્રેમ,જીવન ના માર્ગ પર બટકાવનારા બટકતા લોકો બવ મળશે, પણ એમના કહેવા થી ભટકી ગયા મારગ ભુલી ગયા કે માર્ગ બદલી કાઢ્યો ત...

international women's day- આંતરાષ્ટ્રીય સ્ત્રી દિવસ.

Image
આજે આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસે માતૃ ભાષા માં બ્લોગ અતાર્થ રોજનીશીચિત્રણન. સ્ત્રી એ એક દરેક ના જીવન નું એક એવું જીવન પાત્ર (characters) કે જેના વગર દરેક નું જીવન જાણે મૌન એકાંકી નાટક જેવું છે, જીવન ના રંગમંચ પર કથાકાર પણ સ્ત્રી છે, લેખક પણ સ્ત્રી છે, અને જેના વગર જીવન જીવનાર દરેક પાત્ર (માણસ) નો અભિનય અધૂરો છે. પહેલા દીકરી,બહેન,માં , પત્ની, દાદી પરિવાર સ્ત્રી વગર કલ્પવો અશકય છે. સ્ત્રી એ સમાજ એક એવું પાત્ર (container) જે બધી જ ભાવના,વસ્તુ,સબંધ ને પોતાના ની અંદર સમાવી લે છે અને જેના વગર આ સંસાર નું સજીવન રહેવું અશક્ય છે, સ્ત્રી એ એક એવો દોરો જે સમાજ ના દરેક મણકા ને માળા માં પરોવી ને રાખે છે. ઘણા સમય થી સંભાળવા માં આવે છે કે સ્ત્રી "પુરુષસમોવડી".. હું કહેવા માંગીશ કે "સ્ત્રી" આગળ "પુરુષ શું વળી??". સ્ત્રી ને પુરુષસમોવડી એટલે કે પુરુષ સમાન માનવા અને ગણવા માટે જાણે સમાજ માં ના કોઈ વર્ગ એ જાણે સમાજ નું ધ્યાન પોતાના તરફ ખેંચવા અને સ્ત્રીઓ ના મન માં હીન ભાવના ઊભી કરવા માટે ઊભો કરેલો કારસો... કદાચ આપણ સવ ઇતિહાસ ચૂકી ગયા છે,  નજીક ની વાત કરું તો "ચર...